મહારાષ્ટ્ર માં એક ટ્રાન્સજેન્ડર માં બનીને એક બાળકી ને ઉછેરી રહી છે ગૌરી ને તેના જીવન માં કેટલીક સમસ્યા માંથી પસાર થવું પડયું અને કેટલી યાતના ભોગવી છે આવો જોઈએ વિડીયો માં
ગુજરાતી newj ચેનલ દ્વારા બતાવા માં આવેલ આ વીડિઓ માં તમે જોઈ શકો છો આ સમય માં પણ માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે