જે વ્યક્તિએ તેની ઉંમરના 20મા વર્ષમાં પેશવાઈના સૂત્રો ધારણ કર્યા છે…તેના 40 વર્ષ સુધીના કાર્યકાળમાં 42 યુદ્ધો લડ્યા છે અને તમામમાં જીત મેળવી છે, એટલે કે જે હંમેશા “અજેય” રહ્યો છે… જેનુ એક યુદ્ધ અમેરિકા જેવા દેશ તેમના દેશ માં સૈનિકોને કોર્સ તરીકે શીખવે છે.આવા ‘પરમવીર’ને તમે શું કહેશો…? તમે …
Read More »