વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે આટકોટમાં ભાજપના નેતા ભરત બોઘરા દ્વારા બનાવવામાં આવેલી 40 કરોડના ખર્ચે નવનિર્મિત કે.ડી.પરેવાડિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ નવનિર્મિત માતુશ્રી કેડીપી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું પણ નિરીક્ષણ કર્યું હતું. માતુશ્રી કેડીપી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જેની વડાપ્રધાન મુલાકાત લઈ રહ્યા છે, તેનું સંચાલન શ્રી પટેલ સેવા સમાજ …
Read More »