ખોટા ખાણીપીણી અને અશુધ્ધ પાણીને લીધેથી વ્યક્તિને કિડનીની સમસ્યા ઉદભવે છે. આ સમસ્યામાં કિડનીની અંદર નાના-નાના પથ્થર બને છે. અને તેથી જ વ્યક્તિને અછણક અસહ્ય દુઃખાવો થવા લાગે છે અને ક્યારેક ક્યારેક તો પથરી મૂત્રનળીમાં પણ આવી જાય છે, ત્યારે વ્યક્તિને દુઃખાવો વધે છે. પથરી થવાના કારણો ખરાબ જીવનશૈલી, પાણીની …
Read More »